...

ફેમિલી એડેનોમેટસ પોલિપોસિસ

  • Apfp¡Ndp„ dp¡V$pAp„sfX$pdp„, dmpie A“¡ AÞe rlõkpdp„ AkpdpÞe fus¡ L$p¡jp¡“u h©qÙ L¡$ ap¡ëgu S>¡hy„ b“uÅe R>¡. Aphp h^u Ne¡gp L$p¡jp¡ L¡$ ap¡ëguAp¡ L¡$Þkf“¡ L$pfZ¡ ’su “’u ‘f„sy s¡ L¡$Þkfdp„ ‘qfhrs®s ’C iL¡$ R>¡.

    A¡a. A¡. ‘u. lp¡e s¡hu dp¡V$p cpN“u ìe[¼sAp¡“¡ dp¡V$u k„¿epdp„ ap¡ëguAp¡ ’e¡gulp¡e R>¡ A“¡ s¡ L$pfZ¡ A¡d L$lu iL$pe L¡$ Aphu ìe[¼sAp¡“¡ Ap„sfX$p“y„ L¡$Þkf ’hp“u i¼espAp¡ h^pf¡ lp¡e R>¡. Å¡ Aphu ìe[¼sAp¡ s¡“u kpfhpf “ L$fph¡ sp¡ s¡Ap¡ 45 hj®“p ’pe Ðep„ ky^udp„ s¡d“¡ Ap„sfX$p„“y„ L¡$Þkf ’C Åe R>¡. S>¡d“¡ A¡a. A¡. ‘u.“u lmhp âL$pf“u budpfu lp¡e s¡d“¡ Ap¡R>u ap¡ëguAp¡ lp¡e R>¡.

    S>¡ ìe[¼sAp¡“¡ A¡a. A¡. ‘u. lp¡es¡d“¡ lp¡S>fu, “p“pAp„sfXy„$, ’pefp¡BX$, ‘¡[Þ¾$Apk A’hp dNS>“y„ L¡$Þkf ’hp“u iL$espAp¡ fl¡gu R>¡.

    hpfkpdp„ Esfu Aph¡gp AkpdpÞe S>“u““¡ L$pfZ¡ A¡a. A¡. ‘u.“p¡ fp¡N ’pe R>¡. S>¡d“¡ Ap budpfu lp¡e R>¡ s¡Ap¡ qL$ip¡fp hõ’pdp„ ‘lp¢Q¡ L¡$ Ðepf ‘R>u Apfp¡N“p gnZp¡ v$¡Mphp gpN¡ R>¡. ‘f„sy L$p¡BL$ L$p¡BL$ qL$õkpdp„ bpm‘Z’u S> gnZp¡ “S>f¡ QX¡$ R>¡.

નિમ્નલિખિત પરીક્ષણોકરી શકાય છે:

  • કોલોનોસ્કોપી(Colonoscopy) –કોલોનોસ્કોપીથીડૉક્ટરતમારાસંપૂર્ણકોલનનીનાભાગનેઅંદરજોઈશકેછે. તમેકોલોનોસ્કોપીકરાવીશકોતેપહેલાં,તમારેતમારીકોલનનેસાફકરવીજપડેછે. તેમાટે,તમનેઘરેએકવિશિષ્ટપ્રવાહીપીવાઆપીહોયછે, જેનાપીધાપછીકેટલાકકલાકોસુધીપાણીજેવાઝાડાથાયછે.આપરીક્ષણનાદિવસે,તમનેઆરામથાય તેનાસહાયમાટેએક દવામળેછે. પછીડૉક્ટરતમારાગુદામાંએકપાતળીનળીદાખલ કરે છે પછી જેને તમારાકોલનમાંઆગળધીમે-ધીમે વધારે છે. ટ્યુબમાંએકનાનોકેમેરોજોડાયેલહોયછે, તેથીડૉક્ટર,તમારાકોલનનીઅંદરજોઈશકેછે. ટ્યુબનાઅંતનીપાસેનાનાટૂલ્સ(tools) પણહોયછેજેના થી ડૉક્ટર —જો ત્યાંહોયતો —પેશીનાટુકડાઓ(tissue) અથવાપોલિપ્સ(Polyps) ને કાઢી શકે છે. પોલિપ્સઅથવાપેશીઓનાટુકડાકાઢ્યાપછી, તેમનેકેન્સરનીતપાસમાટેલેબમાંમોકલવામાંઆવેછે.

o આ પરીક્ષણના ફાયદા – કોલોનોસ્કોપીમાં મોટાભાગના નાના પોલિપ્સ અને લગભગ તમામ મોટા પોલિપ્સ અને કેન્સર સરખી રીતે જોવા મળે છે. જો એજોવા મળે, તો પોલિપ્સ તરત જ દૂર પણ કરી શકાય છે. આ પરીક્ષણ સૌથી સચોટ પરિણામો આપે છે. જો કોઈ અન્ય સ્ક્રીનીંગપરીક્ષણો પહેલા કરવામાં આવ્યા છે, અને એમના પરિણામો સકારાત્મક (અસામાન્ય) આવ્યા છે, તો ફોલો-અપ (Follow-Up) માં કોલોનોસ્કોપી કરાવવી પડશે. જો તમારી પ્રથમ પરીક્ષણ કોલોનોસ્કોપી છે, તો કદાચ,તમારે તરત જ પછીથી બીજી ફોલો-અપ પરીક્ષણની જરૂર નહીં પડે.

o આ પરીક્ષણનીખામીઓ – કોલોનોસ્કોપી માં થોડાક જોખમો છે. તેના થી કોલનની અંદરથી રક્તસ્ત્રાવ અથવા ચીરાબની શકે છે, પરંતુ આ ફક્ત 1,000 માંથી 1 વ્યક્તિમાં થાય છે. ઉપરાંત, આંતરડાની સાફસફાઈ અગાઉથી કરવી પડે છે અમુક લોકો ને અણગમતું હોય શકે છે. ઉપરાંત, લોકો સામાન્ય રીતે પરીક્ષણ પછીના બાકીના દિવસ માટે કામ કરી શકતા નથી અથવા વાહન ચલાવી શકતા નથી, કારણ કે તેઓએ ને પરીક્ષણ વખતે જે આરામ કરવાની દવા આપેલી હોય છે.

અમુકપરિસ્થિતિઓમાં, ડૉક્ટર કંઈક અલગ કરી શકે છે જેને — “કેપ્સ્યુલ” કોલોનોસ્કોપી(Capsule Colonoscopy) કહેવામાં આવે છે. આ પરીક્ષણ માટે, તમે એક વિશિષ્ટ કેપ્સ્યુલ ગળી લો છો જેમાં નાના વાયરલેસ વિડિઓકેમેરા(Wireless video camera) હોય છે. જો નિયમિત કોલોનો સ્કોપી વખતે ડૉક્ટર,તમારા કોલન ના સંપૂર્ણ ભાગને ના જોઈ શક્યા હોય, તોપછી આ પરીક્ષણ કરાવવી પડે છે.

સીટી કોલોનોગ્રાફી (CT Colonography)[જેને વર્ચુઅલકોલોનોસ્કોપી(virtual colonoscopy) અથવા સીટીસી(CTC)પણ કહેવામાં આવે છે] – સીટીસી”સીટી સ્કેન” કહેવાતા વિશેષ એક્સ-રેનો ઉપયોગ કરીનેકેન્સર અને પોલિપ્સ શોધે છે. મોટાભાગના સીટીસી પરીક્ષણો માટેએ જ તૈયારી કરવાની હોય છે, જે તમે કોલોનોસ્કોપી માટે કરવાની હોય છે.

o આ પરીક્ષણના ફાયદા – આરામ માટેની દવાઓને લીધા વિના જ, સીટીસી આખા કોલનમાંપોલિપ્સ અને કેન્સર શોધી શકે છે.

o આ પરીક્ષણમાં ખામી – જો ડોકટરોને સી.ટી.સી. દ્વારા પોલિપ્સ અથવા કેન્સર મળે છે, તો સામાન્ય રીતે તેઓ કોલોનોસ્કોપીકરે છે. સીટીસી કેટલીકવાર એવા વિસ્તારો શોધી કાઢે છે જે અસામાન્ય લાગે છે, પરંતુ તે સ્વસ્થ જ હોય છે. આનો અર્થ એ કે સીટીસી તમને જરૂરી ન હોય તેવા પરીક્ષણો અને કાર્યવાહી કરાવવા તરફ દોરી શકે છે.

ઉપરાંત, સીટીસીમાં તમને કિરણોત્સર્ગ પણ સહન કરવા પડે છે.

મોટાભાગના કિસ્સાઓમાં, આંતરડાને સાફ કરવાની તૈયારી ની પ્રક્રિયા એજ છે જે કોલોનોસ્કોપીવખતે કરવામાં આવે છે. પરીક્ષણ ખર્ચાળ છે, અને કેટલીક વીમા કંપનીઓ આ સ્ક્રીનીંગના પરીક્ષણનેઆવરી નથી લેતી  હોતી.

લોહી માટે સ્ટૂલ ટેસ્ટ(Stool Test) – મળ માટેનો એક અન્ય શબ્દ “સ્ટૂલ” (Stool) છે. સ્ટૂલ પરીક્ષણો સામાન્ય રીતે સ્ટૂલના નમૂનાઓમાં લોહીની તપાસ કરવામાં આવે છે. કેન્સર અને પોલિપ્સરક્તસ્ત્રાવ કરી શકે છે, અને જો તમે સ્ટૂલ પરીક્ષણ કરો તે દરમ્યાન જો તેઓ માં રક્તસ્રાવ થાય, તો પરીક્ષણ માં પણ લોહી દેખાશે. તમારા સ્ટૂલમાં જોઈ / દેખાયીના શકતા હોય એટલી સાવ ઓછી માત્રનું લોહીપણ આ ટેસ્ટ માં દેખાયી આવે છે.

અન્ય ઓછી ગંભીર પરિસ્થિતિઓપણ સ્ટૂલમાં(ઓછી માત્રામાં) લોહીનીકળવાંનું કારણ બની શકે છે, અને તે પણ આ પરીક્ષણમાં દેખાશે.

તમે તમારા ડૉક્ટર પાસેથી મળેલાએક વિશેષ કન્ટેનરમાંતમારા મળમાંથી નાના નમૂના ઓ લઇને મુકવા પડશે. પછી પરીક્ષણ માટે તમે કન્ટેનરને કેવી  રીતે  મોકલશો એની સૂચનાઓનું પાલન કરશો.

o આ પરીક્ષણના ફાયદા – આ પરીક્ષણમાં કોલન સાફ કરવાનું, અથવા કોઈપણ બીજીપ્રક્રિયાઓ કરવાની જરૂર નથી.

o આ પરીક્ષણની ખામીઓ – અન્ય સ્ક્રીનીંગપરીક્ષણો કરતાં, સ્ટૂલ પરીક્ષણોમાં પોલિપ્સ મળવાની સંભાવના ઓછી છે. આ પરીક્ષણો ઘણીવાર એવા લોકોમાં પણ અસામાન્ય આવે છે જેમને કેન્સર હોતોનથી. જો સ્ટૂલ ટેસ્ટ કંઈક અસામાન્ય બતાવે છે, તો ડૉક્ટરો સામાન્ય રીતે કોલોનોસ્કોપીકરી ને ફોલો-અપ કરે છે.

સિગ્મોઇડસ્કોપી(Sigmoidoscopy) – સિગ્મોઇડસ્કોપી કેટલીક રીતે કોલોનોસ્કોપીના સમાન જ છે. તફાવત એ છે કે, આ પરીક્ષણ માંફક્ત કોલનના છેલ્લા ભાગનેજ જોઈ શકાય છે, અને કોલોનોસ્કોપી આખા કોલનને જોઈ શકાય. સિગ્મોઇડસ્કોપીકરાવતાંપહેલા, તમારે એનિમાની (enema) મદદથી તમારા કોલનના નીચેના ભાગને સાફ કરવાનું રહે છે. આ આંતરડાની સફાઈ કોલોનોસ્કોપીની જેમ સંપૂર્ણ અથવા અપ્રિય પ્રક્રિયા નથીહોતી. આ પરીક્ષણ માટે, તમને આરામ કરવામાં સહાય આપે, એવી કોઈ પણ દવા લેવાની જરૂર પડતી નથી.તે થી, તમે ઇચ્છો તો આટેસ્ટ પછી વાહન ચલાવી શકો છો, અથવા કામ પણ પરી શકો છો.

o આ પરીક્ષણ ના ફાયદા – સિગ્મોઇડસ્કોપીગુદા માર્ગ અને કોલનના છેલ્લા ભાગમાં પોલિપ્સ અને કેન્સર શોધી શકે છે. જો પોલિપ્સ મળી આવે, તો તેઓ તરત જ કાઢી ને દૂર કરી શકાય છે.

o આ પરીક્ષણ માંખામીઓ – 10,000 માંથી 2 લોકોમાં, સિગ્મોઇડસ્કોપીકરતી વખતે કોલનની અંદરના ભાગમાં ચીરા પડી શકે છે. જે ભાગ ને ટેસ્ટ / પરીક્ષણ માં જોઈ શકાતું નથી, એ ભાગમાં રહેલા પોલિપ્સ અથવા કેન્સર ને આ ટેસ્ટ શોધી ને બતાવી શકતું નથી.જો સિગ્મોઇડસ્કોપીવખતેડૉક્ટરોને પોલિપ્સ અથવા કેન્સર દેખાય છે અથવા મળે છે, તો તેઓ સામાન્ય રીતે કોલોનોસ્કોપીથીપણ કરાવે છે.

સ્ટૂલ ડીએનએ પરીક્ષણ (Stool DNA Test)- સ્ટૂલ ડીએનએપરીક્ષણ માંકેન્સર ના આનુવંશિક માર્કર્સ (Genetic Markers), તેમજ લોહી નાસંકેતોનીશોધથાય છે. આ પરીક્ષણ માટે, સંપૂર્ણ એક વખત ના મળ ને એકત્ર કરવા માટે તમને એક ખાસ કીટ આપવામાં આવે છે. પછી, તમે તેને કેવી રીતે અને ક્યાં મોકલવું તે વિશેની સૂચનાઓ નેઆપવામાં આવે છે.

o આ પરીક્ષણ ના ફાયદા – આ પરીક્ષણ માંકોલનને સાફ કરવાની અથવા બીજી કોઈપણ પ્રક્રિયાઓ કરવામાં આવતી નથી. જ્યારે કેન્સર ના હોય , ત્યારે તે લોહીમાટે ના સ્ટૂલ ટેસ્ટ કરતા, ખોટી રીતે અસામાન્ય પરિણામોહોવાની અથવા કે બતાવાનીશક્યતા ઓછી હોય છે. તેનો અર્થ એટલે કે તમારે વગર કારણે બિનજરૂરી કોલોનોસ્કોપીકરાવવી પડતી નથી.

o આ પરીક્ષણ નીખામીઓ – એકદમ મળ નેએકત્રિત કરવું,અને મોકલવાનું કરવું તે ઘણા લોકો ને થોડું અપ્રિય થઇ શકે. જો ડીએનએ પરીક્ષણ કંઈક અસામાન્ય બતાવે છે, તો ડોકટરો સામાન્ય રીતે કોલોનોસ્કોપીપણ કરાવી જ લેવા કહે છે.

મોટાભાગના નિષ્ણાતોએમ વિચારે છેકેએવુંકોઈ રક્ત પરીક્ષણ નથી કે જે સ્ક્રીનિંગતરીકેવાપરવા માટે સચોટસાબિત થઇ હોય.

તમારા માટે કઈ પરીક્ષણ શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો. કેટલાક ડૉક્ટરો,એક થી વધુ સ્ક્રીનિંગ પરિક્ષણોકરાવી શકે છે.ઉદાહરણ તરીકે, લોહી માટે સિગ્મોઇડસ્કોપી વત્તા સ્ટૂલ પરીક્ષણ.કયું પરીક્ષણ કરાવવું એ પ્રશ્ન કરતા વધારે મહત્વ ની વાત એ છે કે બને તેટલું જલ્દી પરીક્ષણ કરાવી લેવું જોઈએ.

ડૉક્ટરોના સુઝાવ પ્રમાણે,મોટાભાગના લોકો 50 વર્ષની ઉંમરથી કોલનકેન્સર ની તપાસ શરૂ કરવી જોઈએ. જે લોકોમાં કોલન કેન્સર થવાનું જોખમ રહેલું હોય છે, તેઓ કેટલીક વાર નાની વયે સ્ક્રીનીંગકરાવવા નુંશરૂ કરે છે. જે લોકો ના પારિવારિક ઇતિહાસ માં કોઈ ને પણ કોલન કેન્સર થયો હોય એવું દર્શાવે છે એવા લોકો, અથવા તો “ક્રોહન રોગ” (“Crohn’s disease”) અને “અલ્સેરેટિવકોલાઇટિસ” (“ulcerative colitis”)તરીકે ઓળખાતા કોલન ના રોગો ધરાવતા લોકો શામેલ હોય શકે છે.મોટાભાગના લોકો 75 વર્ષની વયે અથવા વધુ માં વધુ 85 વર્ષની ઉંમરે સ્ક્રીનીંગ કરાવવા નુંબંધ કરી શકે છે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram

કૌટુંબિક એડેનોમેટસ પોલીપોસિસ

તમારા વારસાગત જોખમો જાણો

તમારા વારસાગત જોખમો જાણો

You are here >> Home > Blog > Large Bowel > Cancer > કૌટુંબિક એડેનોમેટસ પોલીપોસિસ

શું તમે ક્યારેય ફેમિલિયલ (કૌટુંબિક) એડેનોમેટસ પોલિપોસિસ (FAP) વિશે વિચાર્યું છે? FAP એક જનેટિક (Genetic) પરિસ્થિતિ છે, જો સમયસર તેની સારવાર ન મળે, તો તે કોલોરેક્ટલ કેન્સર (Colorectal Cancer) તરફ દોરી શકે છે. આ લેખ માં, રોગના લક્ષણો (Symptoms), કારણો (Causes) અને તેને કેવી રીતે ઓળખવું તે સરળ ભાષામાં જાણીશું.

સારાંશ (Summary)

ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ (FAP) એ એક જનેટિક પરિસ્થિતિ છે, જેમાં આંતરડા (Intestines) અને મલાશય (Rectum) ની લાઈનિંગમાં સેકડોથી હજારો પૉલિપ્સ (Polyps) (નાની ગાંઠો) બનાવે છે. જો યોગ્ય સમય પર તેનું નિવારણ (Prevention) ન કરવામાં આવે, તો આ પૉલિપ્સ કેન્સરમાં ફેરવી શકે છે. 
 
સામાન્ય રીતે FAPનો નિદાન (Diagnosis) કિશોરાવસ્થામાં (Adolescence) અથવા યુવાનીમાં થાય છે અને તેનું નિયંત્રણ નિયમિત સ્ક્રીનિંગ (Regular Screening), સર્જરી (Surgery) અને ક્યારેક દવાઓ (Medications) દ્વારા કરવામાં આવે છે.
FAP APC જીનમાં થયેલા મ્યુટેશન (Mutation) ને કારણે થાય છે, જે માતાપિતા (Parents) તરફથી વારસામાં મળે છે. કેટલીક વખત, આ મ્યુટેશન સ્વતઃ (Spontaneously) થયા વગર પણ બનતું હોય છે.
સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો (Abdominal Pain), મળ માં લોહી (Blood in Stool), આંતરડાની આદતોમાં ફેરફાર (Changes in Bowel Habits), અનિયમિત રીતે વજન ઘટાડો (Unexplained Weight Loss) અને રક્તસ્રાવના કારણે એનીમિયા (Anemia) છે.
ડોક્ટરો FAPનું નિદાન જનેટિક પરીક્ષણ (Genetic Testing), કોલોનોસ્કોપી (Colonoscopy) અને ઇમેજિંગ ટેસ્ટ (Imaging Tests) દ્વારા કરે છે. કોલોરેક્ટલ કેન્સર તરફ પ્રગતિ થવાથી રોકવા માટે પહેલું નિદાન અને સમયસર સારવાર જરૂરી છે.
કૌટુંબિક એડેનોમેટસ પોલીપોસિસ (FAP)

તથ્યો (Facts)

વધુ જાણો (Know More)

લક્ષણો (Symptoms)

કારણો (Causes)

નિદાન (Diagnosis)

સારવાર (Treatments)

ઉંમર અને જોખમ સ્તર આધારિત દેખરેખ માટેની સલાહ

FAPના સંચાલન માટે દેખરેખ મહત્વપૂર્ણ છે. સલાહ ઉંમર અને જોખમના પરિબળો, જેમ કે કુટુંબનો ઇતિહાસ અથવા APC જન્ય પરિવર્તન આધારિત હોય છે. નીચેની ટેબલમાં જુદા-જુદા ઉંમર જૂથો માટેની સ્ક્રિનિંગ પ્રક્રિયા અને તેની આવૃત્તિની જાણકારી આપવામાં આવી છે, જે કેન્સરની પ્રગતિ રોકવામાં મદદ કરે છે।
ઉંમર જૂથ ભલામણ કરેલી સ્ક્રીનિંગ પ્રક્રિયા આવૃત્તિ વધારાની નોંધ
કિશોરાવસ્થા (10-15) કોલોનોસ્કોપી, જિનેટિક પરીક્ષણ દર 1-2 વર્ષ ખાસ કરીને જો પરિવારની ઐતિહાસ અથવા APC જેવા પરિત્વર્તન થાય છે
યુવા વયસ્ક (15-30) કોલોનોસ્કોપી, અપ્પર એન્ડોસ્કોપી વાર્ષિક પોલિપ્સ સામાન્ય રીતે કિશોરાવસ્થામાં શરૂ થાય છે
વયસ્ક (30-50) કોલોનોસ્કોપી, સિગ્મોઇડોસ્કોપી વાર્ષિક અથવા દ્વિવાર્ષિક પોલિપ વૃદ્ધિ વધે છે, જેને કારણે કેન્સરના જોખમ વધે છે
ઉચ્ચ જોખમવાળા દર્દીઓ એમઆરઆઇ અથવા સિટી કોલોનોગ્રાફી દર 6 મહિના થી 1 વર્ષ પહેલાના પોલિપ અથવા શરુઆતના અવસ્થાના દર્દીઓ માટે

તમારા ડોક્ટરને પૂછવા જેવાં પ્રશ્નો

વારંવાર પૂછાતા પ્રશ્નો

ફેમિલીયલ એડેનોમેટસ પોલીપોસિસ (એફએપી) શું છે?
એફએપી એક આનુવંશિક સ્થિતિ છે જ્યાં કોલોન અને ગુદામાર્ગમાં સેંકડોથી હજારો પોલિપ્સ રચાય છે, જો વહેલી સારવાર ન કરવામાં આવે તો કોલોરેક્ટલ કેન્સરનું જોખમ વધે છે.
શું ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ વારસાગત છે?
હા, એફ. એ. પી. ઓટોસોમલ પ્રભાવશાળી રીતે વારસામાં મળે છે, એટલે કે વ્યક્તિને આ સ્થિતિ વિકસાવવા માટે માતાપિતા પાસેથી માત્ર એક જ રૂપાંતરિત જનીનની જરૂર પડે છે.
ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ સામાન્ય રીતે કઈ ઉંમરે વિકસે છે?
એફએપી સામાન્ય રીતે કિશોરો અથવા યુવાન પુખ્ત વયના લોકોમાં વિકસે છે, પરંતુ પોલિપ્સ બાળપણમાં રચવાનું શરૂ કરી શકે છે.
ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ નિદાન કેવી રીતે થાય છે?
એફએપીનું નિદાન આનુવંશિક પરીક્ષણ દ્વારા અને બહુવિધ પોલિપ્સની હાજરી ચકાસવા માટે કોલોનોસ્કોપી કરીને કરવામાં આવે છે.
શું ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ કેન્સર તરફ દોરી શકે છે?
હા, જો સારવાર ન કરવામાં આવે તો, એફએપી ધરાવતી લગભગ તમામ વ્યક્તિઓ 40 અથવા 50 વર્ષની વયે કોલોરેક્ટલ કેન્સર વિકસાવશે.
શું ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ માટે શસ્ત્રક્રિયા જરૂરી છે?
એફ. એ. પી. ધરાવતા લોકોમાં કેન્સરને રોકવા માટે ઘણીવાર કોલોન (કોલેક્ટોમી) ને દૂર કરવા માટેની શસ્ત્રક્રિયાની ભલામણ કરવામાં આવે છે.
શું ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ શરીરના અન્ય ભાગોને અસર કરી શકે છે?
હા, એફ. એ. પી. પેટ અને નાના આંતરડા જેવા અન્ય વિસ્તારોમાં પોલિપ્સ તરફ દોરી શકે છે, અને ડેસ્મોઇડ ગાંઠો જેવી બિન-પોલિપ-સંબંધિત પરિસ્થિતિઓનું કારણ પણ બની શકે છે.
આંતરડાના કેન્સરને વિકસવામાં કેટલો સમય લાગે છે?
કોલોન કેન્સર સામાન્ય રીતે ઘણા વર્ષોમાં વિકસે છે, જે કોલોન લાઇનિંગમાં (colon lining) નાના સૌમ્ય પોલિપ્સ (benign polyps) તરીકે શરૂ થાય છે. આ પોલિપ્સ 10 થી 15 વર્ષોમાં ધીમે ધીમે કેન્સરમાં ફેરવાઈ શકે છે, તેથી જ નિયમિત તપાસ (regular screening) મહત્વપૂર્ણ છે.
ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ કેવી રીતે સંચાલિત થાય છે?
કોલોનોસ્કોપી અને આનુવંશિક પરામર્શ સહિત નિયમિત સ્ક્રિનિંગ, જ્યારે જરૂરી હોય ત્યારે શસ્ત્રક્રિયા સાથે, એફએપીના સંચાલન માટે ચાવીરૂપ છે.
ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ નો ઉપચાર થઈ શકે?
એફ. એ. પી. માટે કોઈ ઇલાજ નથી, પરંતુ પ્રારંભિક તપાસ અને નિવારક સારવાર, જેમ કે શસ્ત્રક્રિયા, કેન્સરના જોખમોને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસ ના લક્ષણો શું છે?
એફએપી પ્રારંભિક લક્ષણોનું કારણ ન પણ બની શકે, પરંતુ જેમ જેમ પોલિપ્સ વધે છે, પેટમાં દુખાવો, ગુદામાં રક્તસ્રાવ અથવા આંતરડાની આદતોમાં ફેરફારો જેવા લક્ષણો દેખાઈ શકે છે.
Dr-Harsh-Shah-Robotic-Cancer-Surgeon

ડૉ. હર્ષ શાહ

MS, MCh (GI cancer Surgeon)

ડૉ. હર્ષ શાહ અમદાવાદના એક પ્રખ્યાત જી.આઈ અને એચ.પી.બી રોબોટિક કેન્સર સર્જન છે. તેઓ ભોજન નળી, પેટ, લીવર, પેન્ક્રિઆસ, મોટા આંતરડા, મલાશય અને નાના આંતરડા નાં કેન્સરનો ઇલાજ કરે છે. તેઓ એપોલો હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.

Rate this post
Dr. Harsh J Shah

Exclusive Health Tips and Updates